આવા અનોખા લગ્ન ક્યારેય નહીં જોયા હોય ! બે યુવતીઓ સાથે આ યુવક કરશે મંડપમાં લગ્ન…
હાલમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે સોશિયલ મીડિયા પર એક લગ્નની કંકોત્રી વાયરલ થઈ રહી છે. વાંસદા તાલુકાના ખાનપુર ગામમાં ખરેખર એક અનોખો લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે! આ સમાચાર સાંભળીને તો કોઈ પણ ચોંકી જાય. લગ્ન કંકોત્રી પર સામાન્ય રીતે એક વર અને એક કન્યાનું નામ હોય છે, પરંતુ આ કંકોત્રી તો સાવ … Read more
