અમદાવાદ જવાનું થાય તો આ જગ્યાએ જવાનું ભૂલતા નહીં ! દાળવડા એવા બનાવે છે કે ભલભલાના મોઢામાં લાર ટપકે…
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, ગુજરાતમાં અનેક પ્રકારની લોકપ્રિય વાનગીઓ મળે છે, ત્યારે ખરેખર આજે આપણે એક એવી વાનગી વિશે જાણીશું જે ચોમાસાની ઋતુમાં ખૂબ જ ફેમસ હોય છે. ત્યારે ચાલો અમે આપને ગુજરાતની લોકપ્રિય વાનગી દાળવડા વિશે જણાવી. અમદાવાદમાં આવેલાં ગુજરાતના દાળવડાંની એક રેસિપી વિશે જણાવશું. આ દાળવડાનો સ્વાદ માણીને તમે પણ વાહ … Read more
