અમદાવાદમાં ધોળા દિવસે ચોરાઇ ડિલિવરી બોયની એક્ટીવા, ચાવી ભૂલી જતાં એક્ટિવ થયું રફુચક્કર, જુઓ આખી ઘટના…
અમદવાદમાં ધોળા દિવસે ચોરીની ઘટના બની છે. બોડકદેવ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં એક ડિલીવરી બોય પાર્સલ આપવા માટે આવ્યો હતો. જેના પછી આ યુવાન એક્ટિવામાં ચાવી રાખીને ઉપર પાર્સલ આપવા ગયો ત્યારે બે અજાણ્યા શખ્સો આવ્યા અને એક્ટિવાની સાથે પડેલા 1 લાખ 19 હજારના પાર્સલ પણ લઇને જતા રહ્યા. જેના પછી ડિવીવરી બોયે પોલીસમાં ફરિયાદ … Read more
