અમદાવાદમાં એક યુવકની ભૂલે લીધો 9 લોકોના જીવ ! પરિવારનો આખો માળો વિખરાયો….
અમદાવાદ શહેરમાં થયેલ અકસ્માતે સૌ કોઈને હૈયાને ધ્રુજાવી દીધું છે. આ બનાવમાં પગેલે ચારોતરફ ચકચાર મચી ગયો છે, જ્યારે અનેક પરિવારના ઘર આંગણે હૈયાં ફાટ રુદન ગુંજી રહ્યું છે. હાલમાં જ બોટાદ શહેરમાં ખૂબ જ દુઃખદાયી અને કરૂણદાયક દ્રશ્યો જોવા મળ્યા હતા. દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, આ બનાવ બન્યો ત્યારે અનેક લોકો … Read more
