સુરતમાં રસ્તામાં ચાલી રહ્યો હતો યુવાન, અચાનક જ ઢળી પડ્યો, જ્યારે હોસ્પિટલ લઈ ગયા તો…

cvbh

ગુજરાતમાં કુદરતે શું ધાર્યું છે એ જ સમજાતું નથી દિવસેને દિવસે હાર્ટએટેકના કેસો સામે આવે છે અને અવસાન પામે છે હાલમાં સુરત શહેરમાં RAF જવાનનું હાર્ટ એટેકથી નિધન થતાં પરિવારમાં અને ટીમમાં શોકનો માહોલ છવાયો છે. મળતી માહિતી મુજબ UP ના રહેવાસી અને હાલ સુરતમાં સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ધરમપાલ લિંબાયત વિસ્તારમાં પેટ્રોલિંગમાં(ડ્યૂટીમાં) હતા. … Read more

Exit mobile version