ગાંધીનગરમાંથી સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો ! 21 વર્ષીય યુવકને આવ્યું હાર્ટએટેક, પરિવારના ધબકાર વધ્યા…

દોસ્તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી હાર્ટએટેકના ઍક પછી એક કેસો સામે આવી રહ્યા છે આજે ફરી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે કે જીવન જ્યોત એપાર્ટમેન્ટમાં રહેતો 21 વર્ષનો આયુષ ગાંધી ગાંધીનગર ખાતે આઈટી ફિલ્ડમાં અભ્યાસ કરતો હતો.

આજે રોજ ગાંધીનગર ખાતે આયુષને હાર્ટ એટેક આવ્યો હતો હૃદય રોગનો હુમલો આવતા આયુષ ગાંધીનું દુઃખદ અવસાન થયું હતું. આ અંગેની જાણ મિત્રો દ્વારા આયુષના પરિવારને કરવામાં આવતા પરિવાર આઘાતમાં મુકાઈ ગયો છે અને રડી રહ્યો છે.

હાર્ટ એટેક આવવાના મુખ્ય કારણો નિષ્ણાંતો ના કહેવા પ્રમાણે, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, લોહીની અંદર ચરબી અને કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ, વારસાગત બીમારી અને ધુ1મ્રપાન તેમજ પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

જ્યારે યુવાનોને હાર્ટ એટેક આવવા પાછળના કારણોમાં જણાવ્યું હતું કે, યુવાનોમાં તનાવનું પ્રમાણ તેમજ ભણતરનું સ્પર્ધાત્મક વાતાવરણ ખૂબ જ વધી ગયુ છે જે હાર્ટ ઍટેકનો મુખ્ય કારણ છે

આ પણ વાંચો;120 ગાયોને તબેલો એકલા હાથે સંભાળે છે આણંદની આ મહિલા, મહિલે કમાએ છે ઓફિસર કરતાં પણ વધારે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version