માત્ર 2 કલાકમાં બ્લા!સ્ટ થયા 200 સિલેન્ડર ! LPG સિલેન્ડર ટ્રક સાથે અથડાતાં જ બન્યો એવો બનાવ કે…

ગુજરાત આવી રહેલું એક કેમિકલ ટેન્કર જયપુર-અજમેર હાઇવે પર એલપીજી સિલિન્ડર ભરેલા ટ્રક સાથે અથડાયું. ટેન્કરના કેબિનમાં આગ લાગતા આગ સિલિન્ડરો સુધી પહોંચી અને વિસ્ફોટ થયો.

એક પછી એક 200 સિલિન્ડર ફૂટ્યા. કેટલાક તો 500 મીટર દૂર ખેતરોમાં પડ્યા.વિસ્ફોટનો અવાજ 10 કિલોમીટર દૂર સુધી સંભળાયો. સિલિન્ડરો લગભગ બે કલાક સુધી વિસ્ફોટ થતા રહ્યા. અકસ્માતમાં એક વ્યક્તિ જીવતો બળી ગયો હોવાનું પણ સામે આવ્યુ છે. ત્રણ કલાક પછી બાર ફાયર એન્જિનોએ આગ પર માંડ કાબુ મેળવ્યો.

આ પણ વાંચો:અજીબો ગરીબ કિસ્સો ! પત્ની થી છૂટાછેડા બાદ દૂધથી નાહવા લાગ્યો વ્યક્તિ અને મનાવ્યો કઈક આવી રીતે જશ્ન…

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Comment

Exit mobile version