અજીબો ગરીબ કિસ્સો ! પત્ની થી છૂટાછેડા બાદ દૂધથી નાહવા લાગ્યો વ્યક્તિ અને મનાવ્યો કઈક આવી રીતે જશ્ન…

ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલ સેલિબ્રેશનનો એક વીડિયો જે બિરાદર ડીકે નામના યુઝરે શેર કર્યો તેમાં જોવા મળે છે કે એક માણસ જમીન પર બેઠો છે, તેની માતા તેને દૂધથી નવડાવે છે.

આ શુદ્ધિકરણનો એક પ્રકાર હતો. આ ધાર્મિક વિધિ પછી તે હેપ્પી ડિવોર્સ્ડ લખેલી કેક કાપતો જોવા મળે છે.કેક પર લખ્યું હતું: “હેપ્પી ડિવોર્સ્ડ, 120 ગ્રામ સોનું 18 લાખ રોકડા.”

વીડિયોની સાથે તેણે એક કેપ્શન શેર કર્યું જેમાં લખ્યું હતું- “કૃપ્યા ખુશ રહો અને પોતાને સેલિબ્રેટ કરો, ઉદાસ ના થાઓ. 120 ગ્રામ સોનું અને 18 લાખ રૂપિયા રોકડા લીધા નથી, આપ્યા છે…સિંગલ છું, ખુશ છું, મુક્ત છું, મારું જીવન, મારા નિયમો…

આ પણ વાંચો: અમરેલીના આર્મી જવાના મેહુલ ભૂવા દેશની રક્ષા કરતાં થયા શાહિદ ! પરિવાર ને દુખમાં જોઈ સુરતના આ ભાઈ 21 લાખ રકડા લઈ…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version