52 વર્ષીય IPS અધિકારીની થઈ આત્મહ!ત્યા ! 8 પત્તાની મળી સુ!સાઇડ નોટ, વાંચીને ભલભલા થથરી ગયા…

વરિષ્ઠ IPS અધિકારી વાય પૂરન કુમારની આ**ત્મહ**ત્યાના કેસમાં પોલીસને મહત્વની કડી હાથ લાગી છે. તેમના નિવાસસ્થાનેથી મળેલી 8 પાનાની નોટમાં તેમણે તમામ સંપત્તિ પત્નીના નામે કરી છે અને પોતે સહન કરેલા ઉત્પીડન તથા ભેદભાવનો ઉલ્લેખ કર્યો છે.

52 વર્ષીય વાય પૂરન કુમારે પોતાના મૃ**ત્યુ માટે હરિયાણા પોલીસના 9 કાર્યકારી IPS, એક પૂર્વ IPS અને 3 પૂર્વ IAS અધિકારીઓ સહિત કુલ 13 અધિકારીઓના નામ આપ્યા છે.

તેમને ઑગસ્ટ 2020થી હરિયાણાના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સતત ગંભીર જાતિ-આધારિત ભેદભાવ, લક્ષિત માનસિક ઉત્પીડન, જાહેર અપમાન અને અસહ્ય અત્યાચારનો ભોગ બનવું પડ્યું.

આ પણ વાંચો નીતા અંબાણીને તૈયાર કરવાના આટલા રૂપિયા લે છે આ મેકઆપ આર્ટિસ્ટ ! ફી જાણીને ઊડી જશો હોશ…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version