બહારના દેશમાં ભણવા જતાં પહેલા ખાસ જોઈ લો ગુજરાતીઓ ! 12 મહિના ભણ્યા છતાં પણ ન મળી જોબ…

અત્યારના સમયમાં દરેક યુવાન ભારત છોડીને અમેરિકા અથવા બીજા બહારના દેશોમાં જવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે. ત્યારે એક કિસ્સો સામે આવ્યો છે જે તમને કહેશે કે અમેરિકા કરતા ભારતમાં રહો. ભણવાનું પૂરું થયા બાદ H-1B વિઝા ના મળી શકતા એક યુવતીને અમેરિકાને બાય કહેવું પડ્યું હતું. આ ઈન્ડિયન યુવતીનું નામ અનન્યા છે

જે ઈન્સ્ટાગ્રામ પર 13 હજાર જેટલા ફોલોઅર્સ ધરાવે છે.અમેરિકામાં બાયોટેકનો અભ્યાસ કરનારીને અનન્યાને ફર્સ્ટ જોબમાંથી એક વર્ષની અંદર જ ફાયર કરી દેવામાં આવી હતી જેનો તેેને આઘાત લાગ્યો હતો. તણે એક પોસ્ટમાં લખ્યું હતું કે, જોબ માર્કેટ હાલ જે સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે તેને જોતા લાગે છે

કે નવી નોકરી શોધવી ખૂબ જ મુશ્કેલ બની રહેશે એટલે તેણે સપ્ટેમ્બરના છેલ્લા વીકમાં અમેરિકા છોડી દેવું પડ્યું હતું. રિટર્નની ફ્લાઇટનો એક વીડિયો તેણે મુક્યો હતો જેમાં તે પોતાના અમેરિકાના સપના જાણે બાય કહી રહી હતી અને રડી રહી હતી.

આ પણ વાંચો: અમેરિકામાં પરફ્યુમની બોટલ આ ગુજરાતી ભાઈને પડી મોંઘી ! પોલીસ વાળા સમજ્યા કઈક બીજી વસ્તુ જેથી..

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version