નોર્થ કેરોલાઈનામાં અનીલ પટેલ અને પંકજ પટેલ નામના બે ગુજરાતીને શૂટ કરી દેવામાં આવતા યુએસમાં વસતા ગુજરાતીઓમાં ફફડાટ ફેલાયો છે. આ બંને ગુજરાતીઓને એક મોટેલમાં શૂટ કરવામાં આવ્યા હતા. આ ઘટના 2 ઓક્ટોબરે બની હતી. હ**ત્યારાની ઓળખ ઓજુના-સિએરા તરીકે કરવામાં આવી,
જેને શુક્રવારે ફ્લોરિડામાંથી અરેસ્ટ કરવામાં આવ્યો.બંને ગુજારાતીઓ પર પાર્કિંગ લોટમાં જ સાતેક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. જે વિસ્તારમાં આ ઘટના બની છે ત્યાંના લોકલ લોકોએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે હોટેલ પર જે પ્રકારની ગતિવિધિ ચાલતી હતી તેના કારણે આવી ઘટના ક્યારેકને ક્યારેક તો બનવાની જ હતી.
આ પણ વાંચો; અમેરિકામાં નોકરીમાંથી છૂટયા બાદ ધ્રુસકે ધ્રુસકે રડી યુવતી, કારણ જાણી તમે પણ રડી જશો….
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
