અભ્યાસ માટે ગયેલા વધુ એક ગુજરાતનું અમેરિકામાં નિધન, કેટલાયક લુટાળાઓએ આવીને અચાનક યુવક સામે કર્યો હુ!મલો અને પછી…

ભારત બહારના દેશોમાં થોડા સમયથી ભારતીય લોકોને જાણે ટાર્ગેટ કરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 15 દિવસમાં બીજા એક ભારતીયની હ***ત્યા કરવામાં આવી છે. તેલંગાણા હૈદરાબાદના રહેવાસી પોલ ચંદ્રશેખરની અમેરિકાના ડલ્લાસમાં લૂંટારુઓએ નિર્દયતાથી ગોળી મારીને હ***ત્યા કરી દીધી.

તે બીડીએસ પછી ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા ગયો હતો.. આ ઘટનાએ સમગ્ર પરિવારને પણ આઘાતમાં છે.ત્યાંના એક ગેસ સ્ટેશન પર ચંદ્રશેખર પાર્ટ-ટાઇમ નોકરી કરી રહ્યો હતો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, અજાણ્યા લૂંટારુઓ સવારે સ્ટેશનમાં ઘૂસી ગયા અને તેમને લૂંટવાના ઇરાદાથી ગોળીબાર કર્યો. ચંદ્રશેખરને છાતીમાં બે ગોળી વાગી હતી, અને હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું મો**ત નીપજ્યું.

આ પણ વાંચો; શક્તિ વવાજોડું ગુજરાતમાં આવતા જ મચાવશે ત!બાહી ! જાણો કયા વિસ્તારોને થશે માઠી અસર…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version