તો બીજી તરફ હવામાન પરેશ ગોસ્વામી એ 27, 28 માર્ચ ખૂબ જ ભયંકર રહેશે.
આ દિવસોમાં રાજ્યના ઘણા ભાગોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર જવાની શક્યતા પરેશ ગોસ્વામી એ વ્યક્ત કરી છે કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી જવાની પણ શક્યતાઓ જણાવી છે. આ સાથે તેમણે આ ગાળા દરમિયાન બપોરના સમયે બહાર ન નીકળવાની સલાહ પણ આપી છે. આ સિવાય જેવો ખુલ્લા વાહનો કે ટું વ્હીલર પર ફરતા હોય તેમને કાળજી રાખવી જોઈએ.
આ પણ વાંચો: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો કેવું રહેશે વાતાવરણ….
નોંધ: અમારી ટીમ હાલમાં ઉપલબ્ધ આ માહિતી અંગે કોઈ પુષ્ટિ આપતી નથી. આ પોસ્ટમાંની બધી માહિતી સોશિયલ મીડિયા પરથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પૂરી પાડવાનો છે. આ પોસ્ટ અંગે, અમારી ટીમ વેબસાઇટ અને અમારા કોઈપણ પૃષ્ઠો પર કોઈ જવાબદારી રાખશે નહીં. અમારા પૃષ્ઠ પર સારા સમાચાર જાણવા માટે અમારા પૃષ્ઠને ફોલો કરો અને તેને તમારા મિત્રો સાથે શેર કરતા રહો.
