લગ્નના 13માં જ દિવસે યુવકે ટૂંકાવ્યું જીવન ! સ્યુસાઇડ નોટમાં લખ્યા એવા 4 નામ કે…
લગ્નના ફક્ત 13 જ દિવસમાં 25 વર્ષીય યુવકે કડી નર્મદા કેનાલમાં ઝંપલાવીને જીવન ટુંકાવ્યું છે. ગાંધીનગરના બિલ્ડર પુત્રના આપઘાત કેસમાં સટ્ટો અને ટોર્ચરિંગનો ખુલાસો થયો છે. સસરાના ઓળખીતા સાથે લાખોની લેતીદેતી પણ એક કારણ હોય એવું સામે આવ્યું છે. પૈસાની લેવડ દેવડમાં બે ત્રણ મહિનાથી માનસિક અને શારીરિક હેરાનગતિ કરતા ઋષભે અંતિમ પગલું ભર્યું હોવાનો … Read more
