જૂનાગઢઃ ધો. 9માં ભણતી વિદ્યાર્થિનીએ પોતાના જ અપહરણ નો ખેલ રચ્યો અને જ્યારે હકીકત સામે આવી ત્યારે પોલીસ પણ ચોકી ગઈ
વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો નાના બાળકો પણ એટલા બધા હોશિયાર અને સમજદાર થઇ ચુક્યા છે કે તે નાની ઉમરમાં પણ ઘણી ઉચ્ચી વિચારશક્તિ ધરાવતા થયા છે. એવામાં હાલ એક ખુબ જ ચોકાવી દેતો કિસ્સો સામે આવ્યો છે જેમાં ફક્ત ધોરણ 9માં ભણતી વિધારથીનીએ પોલીસને દોડાવી દીધી હતી, આ મામલો જુનાગઢમાં ખુબ જ … Read more
