અમેરિકામાં આ ભારતીય ઉધ્યોગપતિ પર લાગ્યો 4000 કરોડનો ગંભીર આરોપ ! 4000 કરોડનું કૌભાંડ…..

અમેરિકામાં ભારતીય મૂળના ટેલિકોમ કંપનીના સીઈઓ બંકિમ બ્રહ્મભટ્ટ પર 500 મિલિયન ડોલર (અંદાજે 4000 કરોડ રૂપિયાથી પણ વધુ) ના મોટા નાણાકીય કૌભાંડનો આરોપ લાગ્યો છે.

વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ)ના રિપોર્ટ મુજબ બ્રહ્મભટ્ટે નકલી ગ્રાહક ખાતાઓ અને રાજસ્વના દસ્તાવેજ તૈયાર કરીને અમેરિકી બેંકો પાસેથી ભારે કરજ મેળવ્યું.રિપોર્ટમાં કહેવાયું છે કે ઓગસ્ટ 2024માં લેણદારોએ કેસ દાખલ કર્યો જેમાં આરોપ લગાવવામાં આવ્યો કે બ્રહ્મભટ્ટે બનાવટી ગ્રાહક ખાતું તથા આવક બતાવીને અમેરિકન ધિરાણદારો પાસેથી મોટા પાયે કરજ મેળવ્યું હતું.

આ પણ વાંચો:વિધ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈને કર્યો આપઘાત ! આપઘાત પહેલા Whatsapp માં મૂક્યું એવું સ્ટેટસ કે….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version