રેપિડો સવારી લીધેલ એક યુવતીનો આરોપ છે કે રેપિડો (ઓનલાઈન રાઇડ-હેલિંગ સર્વિસ) ના કેપ્ટને (બાઇક રાઇડર) તેને રાઇડ દરમિયાન ખરાબ રીતે સ્પર્શ કરવાની કોશિશ કરી.
કર્ણાટકના બેંગ્લુરુમાં રહેતી આ યુવતીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હેરેસમેન્ટનો વીડિયો શેર કર્યો છે.યુવતીએ શેર કરેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેપ્ટન પોતાની કોણી યુવતીના પગ પર ટેકવે છે.
યુવતીએ તેના મોબાઈલથી તેનો વીડિયો રેકોર્ડ કર્યો. યુવતીની આંખમાં આંસુ પણ જોવા મળી રહ્યાં છે. યુવતીના જણાવ્યા પ્રમાણે, તેણે કેપ્ટનને કહ્યું- ‘ભૈયા, ક્યા કર રહે હો, એસા મત કરો’. એ પછી પણ કેપ્ટને પોતાનો વ્યવહાર બદલ્યો નહીં.
આ પણ વાંચો;તારક મહેતા સિરિયલમાં દયભાભીની વાપસી પાક્કી ! અસિત કુમાર મોદીએ કર્યો મોટો ખુલાસો…..
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
