અમેરિકામાં એક સ્ટોરમાં અમુક વસ્તુઓ ઉઠાવીને પૈસા ચૂકવ્યા વિના જ નીકળવાનો કથિત પ્રયાસ કરનારી એક ગુજરાતી યુવતીનો વીડિયો છેલ્લા કેટલાક દિવસથી ખાસ્સો વાયરલ થઈ રહ્યો છે.
ચશ્મા પહેરેલી આ યુવતીને જ્યારે પોલીસ અરેસ્ટ કરવા પહોંચે છે ત્યારે તે હાથ જોડી કગરે છે,આ ઘટના શિકાગો નજીકના શામ્બર્ગની અને જુલાઈ 17ની હોવાનું કહેવાય છે.
જો કે તેના બોડીકેમ ફુટેજ છેક હવે બહાર આવ્યા છે.કાઠિયાવાડી ટોનમાં ઈંગ્લિશ બોલી રહેલી આ ગુજરાતી યુવતી અમદાવાદની હોવાની આઇએમ ગુજરાતને માહિતી મળી હતી.
આ પણ વાંચો:તારક મહેતાના બાઘા પર તૂટયો દુખોનો પહાડ ! ઘરમાં થયું આ ખાસ વ્યક્તિનું નિધન….
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
