21 નવેમ્બર ગુરુવારે સાંજે સુરતના સરથાણામાં એક મહિલા ડોક્ટરે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ. લગભગ 7:15 વાગ્યા આસપાસ સરથાણા બિઝનેસ હબના 9માં માળે આવેલ ચાય પાર્ટનર કેફેમાંથી 28 વર્ષીય ફિઝિયોથેરાપી ડોક્ટર રાધિકા જમનભાઈ કોટડીયાએ નીચે કૂદી આપઘાત કરી લીધો.
ધિકા મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી ભેગડી ગામની વતની હતી અને હાલમાં સરથાણા વિસ્તારમાં વિશ્વા રેસિડેન્સીમાં માતા-પિતા અને એક ભાઈ સાથે રહેતી હતી
રાધિકા સરથાણા જકાતનાકા નજીકના વિકાસ શોપર્સના પહેલા માળે પોતાનું શ્રીજી ફિઝિયો ક્લિનિક ચલાવતી હતી.રાધિકાની સગાઈ છ મહિના પહેલાં થઈ હતી અને આવતી 19 ફેબ્રુઆરી 2026ના રોજ તેના લગ્ન થવાના હતા.
આ પણ વાંચો:હવે અમદાવાદમાં પણ જીવવું મુશ્કેલ ! પ્રદૂષણનો પારો વધીને થયો આટલો…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
