પૈસા અને સોનથી ભરેલી તિજોરીમાં નીકળ્યો કિંગ કોબ્રા ! પછી જે થયું હેરાન કરી નાંખશે…

તમે પૈસા લેવા માટે તિજોરી ખોલો અને તમને પૈસા તો મળે પણ સાથે ઝેરી અને ખતરનાક કોબ્રાના પણ દર્શન થઇ જાય તો.. ગભરાઈ જશોને કે હવે શું કરવું. બસ એવું જ થયું છે એક વ્યક્તિ સાથે જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ઝેરી અને જોખમી કોબ્રા સાપ પૈસા અને દાગીનાથી ભરેલી તિજોરીમાં ઘૂસી જાય છે

આ દ્રશ્ય એટલું ભયાનક છે કે, તેને જોઈ રહેલા લોકો ડરી ગયા હતા. ત્યારે હવે, લોકો વિચારી રહ્યા છે કે, આ કોબ્રા તાળું લાગેલી તિજોરીમાં કેવી રીતે પ્રવેશ કરી શક્યો.ઉપર ફોટામાં, તમે લોખંડની તિજોરીમાં કોબ્રા વીંટળાયેલો જોઈ શકો છો. તિજોરીમાં મોટી માત્રામાં પૈસા અને દાગીના છે, અને સાપ તેના પર પોતાનો ફણ ફેલાવીને ફરતો દેખાય છે.

જ્યારે કોઈ અંદર પહોંચવાનો પ્રયાસ કરે છે, ત્યારે કોબ્રા ફૂત્કારા કરે છે અને હુમલો કરે છે. તેના અટેક એટલા જોખમી હતા કે જોનારા પણ ગભરાઈ ગયા. આવી તિજોરીમાં ઝેરી સાપ ઘૂસતો જોવો એ કોઈ ખરાબ સપનાથી ઓછું નથી. જ્યારે બાથરૂમ કે બેડરૂમમાં સાપ ઘૂસતા જોવા મળે છે, ત્યારે તિજોરીમાં સાપ ઘૂસતો જોવા મળવાથી લોકો પણ આશ્ચર્યમાં મુકાયા છે.ઉપર ફોટામાં, તમે લોખંડની તિજોરીમાં કોબ્રા વીંટળાયેલો જોઈ શકો છો.

તિજોરીમાં મોટી માત્રામાં પૈસા અને દાગીના છે, અને સાપ તેના પર પોતાનો ફણ ફેલાવીને ફરતો દેખાય છે. જ્યારે કોઈ અંદર પહોંચવાનો પ્રયાસ કરે છે, ત્યારે કોબ્રા ફૂત્કારા કરે છે અને હુમલો કરે છે. તેના અટેક એટલા જોખમી હતા કે જોનારા પણ ગભરાઈ ગયા. આવી તિજોરીમાં ઝેરી સાપ ઘૂસતો જોવો એ કોઈ ખરાબ સપનાથી ઓછું નથી. જ્યારે બાથરૂમ કે બેડરૂમમાં સાપ ઘૂસતા જોવા મળે છે, ત્યારે તિજોરીમાં સાપ ઘૂસતો જોવા મળવાથી લોકો પણ આશ્ચર્યમાં મુકાયા છે.

આ પણ વાંચો:રિલ બનવવાનના ચક્કરમાં બાઈક ચાલકનો ભયંકર અકસ્માત ! વિડીયો જોઈ કાળજું કંપી જશે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version