ભારતે ગુમાવ્યો વધુ એક બહાદુર દીકરો ! લગ્નના 2 મહિના જ થયા હતા ને થયા શહીદ…

છત્તીસગઢ-મધ્યપ્રદેશ સરહદ પર નક્સલવાદીઓ સાથે મુઠભેડમાં મધ્યપ્રદેશ પોલીસ ઇન્સ્પેક્ટર આશિષ શર્મા શહીદ થઇ ગયા. હોકફોર્સના બાલાઘાટ યુનિટના ઇન્સ્પેક્ટર નરસિંહપુરના બોહાની ગામના રહેવાસી હતા

અને તેમના લગ્ન જાન્યુઆરીમાં થવાના હતા જો કે તે પહેલા જ તેઓ શહીદ થઇ ગયા. 2016 માં સબ-ઇન્સ્પેક્ટર તરીકે SAF માં જોડાયેલા આશિષ 2018 માં હોકફોર્સમાં જોડાયા હતા અને નક્સલવાદીઓ સામે અનેક સફળ કામગીરી કરી છે. 2022માં બાલાઘાટના હર્રાટોલા જંગલમાં વોન્ટેડ નક્સલી

રૂપેશ ઉર્ફે હુંગાના એન્કાઉન્ટરનું નેતૃત્વ કરવા બદલ આશિષને ગૈંલેટ્રી મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, 2023 માં કુખ્યાત નક્સલી મહિલાઓ સરિતા અને સુનિતાને મારવાનો ખિતાબ પણ તેના નામે નોંધાયેલ છે.

આપણ વાંચો:જાણો એક ટ્રક ડ્રાઈવર કઈ રીતે બન્યો 4500 કરોડનો માલિક ! આજે છે દુનિયામાં મોટું નામ….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version