ગુજરાતમાં માવઠાના કારણે મગફળી, ડુંગળી સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ખેડૂતો આર્થિક સંકટમાં સપડાયા છે. છેલ્લા થોડા દિવસોમાં પાંચ ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે.
તાજી ઘટના જુનાગઢના વિસાવદરની છે, જ્યાં ઈશ્વરીયા ગામના 42 વર્ષીય ખેડૂત શૈલેષભાઈ સાવલિયાએ સતત પાક નિષ્ફળતા, દેવાનો બોજ અને પરિવારના ખર્ચની ચિંતા વચ્ચે ખેતરમાં જ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું.
માત્ર 10 વીઘા ધરાવતા શૈલેષભાઈના તમામ પાક માવઠે બગાડી નાખતા તેઓ માનસિક દબાણમાં આવી ગયા હતા. તેમની આત્મહત્યા બાદ ગામમાં શોક છવાઈ ગયો છે.
આ પણ વાંચો:અમદાવાદમાં ચોટીલાથી દર્શન કરીને પરત ફરતા સજરીપ ગમખ્વાર અકસ્માત ! 10 લોકો સાથે થયું એવું કે…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
