1 વર્ષથી સોનું ખરીદવાનું પ્રયાસ કરી રહેલા રિક્ષા ડ્રાઈવરને મળ્યા 16 લાખના દાગીના ! ઘરે લઈ જવાને બદલે કર્યું આવું…

એક ઑટો ડ્રાઇવર જેમનું નામ છે સંતોષ શિરકે, તે છેલ્લા એક વર્ષથી પોતાના પરિવાર માટે માત્ર એક તોલું સોનું ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે ત્રણ બાળકો અને પત્નીની જવાબદારીઓ વચ્ચે આ સપનું તેમના માટે ખૂબ મોટું હતું. એક સાંજે જ્યારે સંતોષ વાશી-જુહૂગાંવ રૂટ પર પોતાનો ઑટો ચલાવી રહ્યા હતા.

વાશી સ્ટેશનથી એક મહિલા મુસાફર બેઠા અને શબરી હોટેલ પાસે ઊતરતી વખતે પોતાનો બેગ ઑટોમાં ભૂલી ગયા. આ બેગમાં મંગળસૂત્ર, સોનાની વીંટીઓ, પાયલ અને અન્ય દાગીના હતા, જેની કુલ કિંમત લગભગ ₹16 લાખ હતી. જો કે એક પણ સેકન્ડ ગુમાવ્યા વિના તેમણે રિક્ષા યુનિયન અને પોલીસને જાણ કરી.

બેગ જ્યારે પોલીસ પાસે પહોંચી અને માલિકોએ સામાન ચેક કર્યો તો બધું જ સલામત હતું. સંતોષની ઈમાનદારી જોઈને પરિવાર પણ ભાવુક થઈ ગયો. મહારાષ્ટ્રના નવી મુંબઈના ઘનસોલીની આ કહાની છે, જે સાબિત કરે છે કે ઈમાનદારી અને માણસાઈ આજે પણ જીવંત છે

આ પણ વાંચો:ભરૂચમાં બની મોટી દુર્ઘટના ! એક જ પરિવારના 5 સભ્યોનું અકસ્માતમાં નિધન, અકસ્માત એટલો જોરદાર હતો કે….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version