અમેરિકામાં ભારતીય વ્યક્તિએ રોંગ યુટર્ન લેતા 3 લોકોને લીધા અળફેટમાં ! મામલો બન્યો ભારે….

અમેરિકાના ફ્લોરિડાના સેન્ટ લ્યુસી કાઉન્ટીમાં ટર્નપાઇક પર એક અક**સ્માત થયો. હાઇવે પર એક ટ્રક ડ્રાઇવરે ખોટો યુ-ટર્ન લેતા 3 લોકોના મો**ત થયા. અક**સ્માત કરનાર ભારતીય મૂળનો યુવક હરજિંદર સિંહ છે.

સપ્ટેમ્બર 2018માં કૅલિફોર્નિયાની સીમા પાર કરીને ગેરકાયદેસર રીતે અમેરિકા આવ્યો. બોર્ડર પેટ્રોલે તેને પકડ્યો પણ 2019માં $5,000 બૉન્ડ પર છોડી મુક્યો. 2021માં બાઇડન સરકારે તેને વર્ક પરમિટ આપી અને કૅલિફોર્નિયામાં કમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ મળ્યું.

અમેરિકન માર્શલોએ હરજિંદર સિંહની શનિવારે ધરપકડ કરી છે. તેના પર વાહનથી હ**ત્યાના ત્રણ આરોપ લાગ્યા છે. હાલ તે ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટની કસ્ટડીમાં છે

આ પણ વાંચો:ગુજરાતનો આ પટેલ પરિવાર અમેરિકામાં જીવે છે રાજા-મહારાજા જેવુ જીવન ! અને પોતાના મૂળ વતન માટે….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version