ભાવનગરમાં લગ્નના દિવસે જ દુલ્હાએ કરી દુલ્હનની હત્યા ! કારણ જાણી ચોંકી જશો….

ભાવનગરમાં લગ્નના દિવસે એક દુલ્હાએ લોખંડની પાઈપ ફટકારીને તેની દુલ્હનની હ**ત્યા કરી નાખતાં ચકચાર મચી ગઇ છે. પ્રભુદાસ તળાવ એરિયામાં હિંમત રાઠોડની પુત્રી સોનીબેનના આજે લગ્ન હતા. સોની તેના દુલ્હાની રાહ જોઈ રહી હતી પરંતુ ખુશીનો પ્રસંગ પળવારમાં જ માતમમાં ફેરવાઈ ગયો.

ભાવી પતિ સાજને લગ્નના દિવસે લોખંડની પાઈપ ફટકારીને સોનીની હ**ત્યા કરી નાખી. વહેલી સવારે સાજન દુલ્હનના ઘરે આવ્યો અને આ દરમિયાન બોલાચાલી થઈ. સાજન ઉશ્કેરાઇ ગયો અને બંને વચ્ચે ઝઘડો થયા

પછી તેણે આવું પગલું ભર્યું.યુવતી તેના ભાવિ પતિ સાથે લિવ-ઇનમાં રહેતી હતી અને આજે તેના લગ્ન થવાના હતા. દુલ્હનની હ**ત્યા કર્યા પછી દુલ્હો ફરાર થઈ ગયો, જેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા.

આ પણ વાંચો:યુકેમાં પોતાની પત્નીની હત્યા કરીને ભારત ભાગી આવ્યો પતિ ! પાછણ પાછણ થયું એવું કે….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version