અમરેલી : માવો ખાઈ ને સ્વિમિંગપુલ મા ડુંબકી મારતા યુવક સાથે એવી ઘટના બની કે જાણી ને ધૃજી જશો….માંડ માંડ જીવ બચ્યો..

જીવનમાં એક વાત યાદ રાખવી જોઈએ કે, એક પળની મજા જીવનભરની સજા બની શકે છે. હાલમાં જ એક ચોંકાવનારી ઘટના બની છે, જે દરેક વ્યક્તિ માટે ચેતવણી સમાન છે. આ બનાવ અંગે જાણીએ તો એક યુવાન માવો ખાઈ ને સ્વિમિંગપુલમાં (swingpool )નાહવા પડ્યો પરંતુ તેની સાથે એવી ઘટના ઘટી કે જીવન અને મરણની પથારી આવી ગયો. આ ઘટના અંગે સંપૂર્ણ વિગતવાર માહિતી આપીએ.(death )

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,(Junagadh ) જુનાગઢનો વતની યુવાન તા.30 એપ્રિલના રોજ અમરેલી મિત્રો સાથે સ્વિમિંગ કરવા માટે ગયેલ.આ દરમિયાન જ તેનું માથું અકસ્માતે પૂલની દિવાલ સાથે અથડાયું અને તેના કારણે ગરદના (neck) ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટના દરમિયાન જ મોઢામાં રહેલા સોપારીના ટુકડા તેની શ્વાસનળીમાં ફસાઈ ગયા હોવાથી ફેફસાના (lungs) ભાગમાં પંચર થઈ ગયું.

આ કારણે યુવાનને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી તાત્કાલિક જ ઈન્ટેન્સિવ કેર યુનિટમાં શિફ્ટ કરવો પડ્યો હતો. સોપારીના ટુકડા તેના શ્વાસનળીમાં ફસાઈ ગયા હતા અને સાથો સાથ કોલરબોનમાં પણ ફ્રેક્ચર થયું હતું. જીવ બચાવવો ખૂબ જ કઠિન હતું.(life)

આખરે દર્દીનો જીવ બચાવવા માટે બ્રોન્કોસ્કોપી દ્વારા શ્વાસનળીમાંથી સોપારીના આઠ ટુકડા, બ્લેડ ક્લોટ્સ કાઢ્યા. દર્દી 12 દિવસ વેન્ટિલેટર પર અને ઓક્સિજન સપોર્ટ રાખવામાં આવેલ. આખરે સંપૂર્ણ સારવાર બાદ યુવાન સ્વસ્થ થયા બાદ તેને રજા આપવામાં આવી. ખરેખર આ ઘટના દરેક વ્યસનની લોકો માટે ચેતવણી સમાન છે.(emergency)

આ પણ વાંચો:લગ્નના બીજા જ દિવસે યુવતીએ પતિ સાથે એવી કાંડ કર્યો કે યુવક જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકે….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version