લગ્નના બીજા જ દિવસે યુવતીએ પતિ સાથે એવી કાંડ કર્યો કે યુવક જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકે….

આપણે જાણીએ છે કે, અનેક યુવાનોને પ્રેમ અને લગ્નની જાળમાં ફસાવીને લાખો રૂપિયા પડાવી લે છે. હાલમાં જ એક આવો જ બનાવ બન્યો છે. આ ઘટના દરેક પુરુષ (men)માટે ચેતવણીરુપ કિસ્સો !(marriage) લગ્ન ના બિજા દિવસે જ યુવતી એ એવો કાંડ કર્યો કે યુવક જીવન મા ક્યારે નહી ભુલે. ચાલો આ બનાવ અંગે અમે આપને વધુ વિગતવાર જણાવીએ કે આખરે આ સમગ્ર બનાવ શું છે.

આ બનાવ કપડવંજ તાલુકાના વડાલી ગામનો છે, આઈ,એમ ગુજરાત (Gujarat) દ્વારા જાણવા મળ્યું હતું કે, વડાલી ગામમાં રહેતો યુવાન લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો છે.BSC BED અભ્યાસ કરેલ યુવાન અને ખાનગી બેંકમાં લોન (bank loan) વિભાગમાં કામ કરે છે. લગ્નની ઉંમર થતા માતા પિતા યુવતી શોધી રહ્યા હતા.આ યુવકનો સંપર્ક ડાકોરમાં રહેતી મહિલા સાથે થયો જેને તેના જ ગામના એક યુવકના પણ લગ્ન કરાવ્યા હતા.

મહિલાએ પીડિત યુવકને એક યુવતી બતાવી હતી.યુવતીએ પોતાની ઓળખ આપી હતી. યુવતી પોતે (ahemdabad) અમદાવાદના કઠવાડામાં આવેલા સાત મળિયા કોલોનીમાં રહેતી હતી. પરિચિત થતા યુવકે29 ડિસેમ્બર 2020ના રોજ બંનેના લગ્ન કરવાનું નક્કી કર્યું પણ યુવતીનાા પિતાએ શરત રાખી હતી કે, લગ્નના અવેજમાં 2 લાખ રૂપિયા આપવા પડશે અને લગ્નવિધિ (wedding )અમદાવાદની ખાનગી હોટેલમાં યોજાશે.

યુવકે આ શરત સ્વીકારી લીધી. લગ્ન બાદ બે ત્રણ દિવસ બાદ યુવતીના માતા પિતા યુવતીને ઘરે લઇ અને જ્યારે યુવક તેની પત્નીને તેડવા ગયો તો પગ તળે જમીન સરકી ગઈ હતી.યુવક ઘરે ગયો તો ઘર તો લોક હતુ. (Inquiry )આસપાસ પૂછપરછ કરી પણ અતોપતો ના મળ્યો. આખરે આ યુવાને 2 વર્ષ બાદ યુવકે ફરિયાદ નોંધાવી પણ પોલીસે છેતરપિંડી કરનાર આરોપીઓને અમદાવાદની કણભા પોલીસ પકડી (police)પાડ્યા અને આગળ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:સુરત મા એક જ પરિવાર ના ચાર સભ્યો એ ઝેરી દવા ગટગટાવી ! ત્રણ ના મોત જ્યારે એકની હાલત…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version