સોશિયલ મીડિયા પણ એક વીડિયો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક છોકરો કહે છે, “ત્રણ દિવસ પહેલા મેં મારી નોકરી છોડી દીધી અને ઘરે આવી ગયો. હું પહેલા પણ ઘરે આવતો હતો, અને જ્યારે હું ઘરે આવતો ત્યારે મારી માતા પૂછતી કે બે રોટલી વધારે લઇશ ?’ તે લાગણી અલગ હતી.
કારણ કે દીકરો કમાઈ રહ્યો છે. મને નોકરી છોડીને ઘરે આવ્યાને ત્રણ દિવસ થઈ ગયા છે, અને મારા પિતા બોલ્યા- આ વધુ 2 રોટલી માગી રહ્યો છે, એને આપી દો. જો હું નોકરી કરી રહ્યો છું
તો મારી ઇજ્જત છે અને મારી પાસે નોકરી નથી કો બિલકુલ ઇજ્જત નથી.” ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “માતા પિતા પણ ગરીબ દીકરાને પસંદ નથી કરતા.”
આ પણ વાંચો:વાલીઓ માટે ચેતવણી સમાન કિસ્સો ! જુઓ વિડીઓ મહીલા એ કેવી રીતે બાળક નુ અપહરણ કર્યુ અને કારણ જાણી…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
