બકરાને માર્કેટમાં વેચવા જતાં સમયે મલીકને ભેટીને ખૂબ રડ્યો ! વિડીયો જોઈ તમારી આંખો પણ થઈ જશે ભીની…

આ જગતના પ્રેમ લાગણી રહેલી હોય છે અને હાલમાં જ એક વિડીયો રહેલી છે આ વિડીયો જોઈને તમને ચોક્કસ સમજાય જશે કે ખરેખર માત્ર માણસોમાં જ નહીં પરંતુ પશુ પ્રાણીઓને પક્ષીઓમાં પણ પ્રેમ અને લાગણીઓ રહેલી હોય છે આપણે જ્યારે કોઈ ગમતી વ્યક્તિથી દુર જઈએ છે ત્યારે ખરેખર આપણી આંખોમાંથી આંસુ સરી પડે છે અને આવો જ કરુણદાયક જ બનાવ એક બકરા(Gots) સાથે થયો છે.

આપણે જાણીએ છીએ કે પશુપાલકોને (Pashu palak)પોતાના પશુઓ સાથે ખૂબ જ લગાવ હોય છે જે રીતે પોતાના ઘરના સભ્યો સાથે રહેતા હોય છે એવી જ રીતે પ્રેમ ભાવ સાથે તેઓ પોતાના પશુઓ સાથે દરરોજ વ વાતો પણ કરે છે અને તેમને ભોજન કરાવે અને વ્હાલ પણ ખૂબ કરતા હોય છે પરંતુ કહેવાય છેને કે દરેક સંબંધો કાયમી નથી હોતા એવી જ રીતે દરેક જીવ સાથે પણ સમય આવે ત્યારે સાથ છૂટી જાય છે.

વાયરલ થયેલ વીડિયોમાં (viral video)તમે જોઈ શકશો કે એક માલિક પોતાના બકરાને બજારમાં વેચવા નીકળ્યો છે આ દરમિયાન બકરો માલિકને ભેટી જાય છે અને ખૂબ જ રડવા લાગે છે તેના રડવાનો અવાજ અને તેની આંખમાંથી સત્તા આંસુ જોઈને કોઈપણ વ્યક્તિનું હૃદય પીગળી જાય પરંતુ આ વ્યક્તિ પોતાના બકરાને કતલખાનામાં (Katalkhana)વેચી નાખે છે.વિડીયો ખરેખર એટલો કરુણદાયક છે કે કોઈપણ જીવ દયાપ્રેમી ની આંખમાં આંસુ આવી જાય.

આ વીડિયો જોઈને તમને એ તો સમજાય જશે કે આ બકરો ખૂબ જ દુઃખી છે અને તેને એ પણ સમજાઈ ગયું છે કે આ તેના માલિક સાથેની છેલ્લી મુલાકાત છે,(Last meeting) આ મુલાકાત બાદ તે કદાચ જીવતો હશે કે નહીં એ તો તેને ખ્યાલ જ નથી પરંતુ એ તેને નક્કી સમજાઈ ગયું છે કે હવે મારા સમય બદલાઈ જવાનો છે અને આ જ કારણે તે ખૂબ જ રડી રહ્યો હશે. આ વીડિયો અંગે સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version