ગાંધીનગરમાં 6 ધોરણમાં ભણતી બાળકીએ કર્યો આપઘાત ! આખરી શબ્દો બોલતા કહ્યું કે મમ્મી હવે હું જાવ….

ગાંધીનગરમા એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગુરૂકુળમાં ધો. 6માં અભ્યાસ કરતી 12 વર્ષની કિશોરીએ ભેદી સંજોગોમાં ઘરે પંખે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઈ છે. રાબેતા મુજબ બંને ભાઈ-બહેન સ્કૂલે અને પતિ-પત્ની નોકરી ગયા.

બપોરે બંને બાળકો સ્કૂલથી પરત ઘરે આવ્યા. જગદીશભાઈ બપોરે ઘરે જમવા આવ્યા. બાદમાં 2:30 વાગ્યે તેમનો મોટો દીકરો ટ્યુશન ગયો અને જગદીશ ભાઇ તાળું મારી ઓફિસ ગયા, જેના પછી પરત ફરતા એક રુમનો દરવાજો લોક હતો અંદર જોતા દીકરી પંખા સાથે લટકી જોવા મળી.

ચાર દિવસથી પરિવાર રાજસ્થાન ફરવા ગયો હતો જેઓ ગઈકાલે રાતે જ પાછા આવ્યા, દિકરીએ સુ**સાઇડ નોટમાં લખ્યું “મમ્મી હું જાઉં છું, હું બોર આવી ગઈ છું. મમ્મી, પપ્પા, ભાઈ અને દાદી બાય. મમ્મી પપ્પા ખુશ રહેજો.”

આ પણ વાંચો:રાજકોટમાં 14 વર્ષીય ધ્રુવીને દુલ્હનની જેમ શણગારીને આપવામાં આવી અંતિમ વિદાય, કારણ જાણી હૈયું કંપી ઉઠશે….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version