અભિનેત્રી હેમા માલની પર તૂટયો દુખોનો પહાડ ! ઘરમાં થયું ખાસ સભ્યનું નિધન…

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખરાબ સમાચાર આવી રહ્યા છે. હિન્દી સિનેમાના પીઢ અભિનેતા અને “હી-મેન” તરીકે જાણીતા ધર્મેન્દ્રનું નિધન થયું છે. તેમણે 89 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. આ સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે. તેમને થોડા દિવસો માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

પરંતુ સ્વસ્થ થયા પછી તેમને રજા આપવામાં આવી હતી. તેઓ ઉંમર સંબંધિત બીમારીઓથી પીડાતા હતા.સોમવારે બપોરે અચાનક તેમની તબિયત બગડવાના સમાચાર આવ્યા, ત્યારબાદ એક એમ્બ્યુલન્સ ઘરમાં પ્રવેશતી જોવા મળી. આ પછી, સની વિલાની આસપાસ ઘણી ચહલપહલ જોવા મળી. હવે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે.

આજે બપોરે, તેમના બંગલા, સની વિલામાં અચાનક ખળભળાટ મચી ગયો, જેના કારણે વિસ્તારમાં હોબાળો મચી ગયો છે. ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે. આજે તેમના ઘરની બહાર એક એમ્બ્યુલન્સ જોવા મળી. આ દરમિયાન તેમની પુત્રીઓ એશા દેઓલ, અજિતા દેઓલ અને વિજેતા દેઓલ પણ ઘરે દોડીને ગયા હતા.

ધર્મેન્દ્રજીના મુંબઈ સ્થિત નિવાસસ્થાને સેલિબ્રિટીઝ આવવા લાગ્યા છે. અત્યાર હાલ સુધીમાં અમિતાભ બચ્ચન અને આમિર ખાન જોવા મળ્યા છે.પરિવારના સભ્યો સ્મશાનગૃહ પહોંચ્યા છે. જોકે, પરિવારે પીઢ અભિનેતાના સ્વાસ્થ્ય અંગે કોઈ અપડેટ શેર કર્યું નથી. સની દેઓલ અને બોબી દેઓલ પછી, એશા દેઓલ પણ સ્મશાનગૃહ પહોંચી હતી.

આ પણ વાંચો:એક સામાન્ય દૂધવાળો કઈ રીતે બન્યો મિલ્ક કિંગ ! આજે અમૂલને પણ આપે છે ટક્કર…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version