ધ્રાંગધ્રા નજીક થયો ગમખ્વાર અકસ્માત ! અકસ્માત એટલો જોરદાર હતો કે એક સાથે 4 લોકોના મોત અને…

આજ રોજ એક દુઃખદ ઘટના બની, આ ઘટનાને કારણે એક પરિવારના ચાર સભ્યોનું મોત નિપજ્યું છે, આ ઘટના ખરેખર દુઃખદ છે. દિવ્યભાસ્કરના અહેવાલ અનુસાર માહિતી મળી છે કે, ધ્રાંગધ્રા નજીક અકસ્માત થતા એક સાથે ચાર લોકો ના મોત થયા… પરીવાર લગ્ન પતાવી ને પરત ફરી રહ્યા હતો ત્યારે આ ભયાનક ઘટના બની. ખરેખર આ ઘટના ખૂબ જ કાળજું કંપાવી દેનાર છે. ચાલો અમે આપને આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ.

પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નજીક રોડ અકસ્માત બનેલો. આ દુર્ઘટનામાં
એક જ પરિવારના ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદાયક છે, આ બનાવમાં એક વ્યક્તિને ઇજા પહોંચી છે. જાણવા મળ્યું છે કે આ પરિવાર અમદાબાદથી પરત આવતો હતો.

પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ધ્રાંગધ્રા માલવણ હાઇવે પરના હરીપર બ્રિજ પાસે આવેલી ગોકુળ હોટલ પાસે પુરઝડપે જતી ઇકો કારનું ટાયર ફાટી ગયું હતું અનેવા કારણે પુરઝડપે જતી ઇકો કાર પલટીને ઊંધી વળી ગઇ હતી. આ ઇકોમાં સવાર પાંચ લોકોમાં ચાર લોકોના મોતના જેમાં જેમાં બે મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ થાય છે. ત્રણ એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. આ દુઃખદ ઘટનાને કારણે પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version