દિવાળી પર Whatsapp માં ભૂલથી પણ આ મોકલતા આ મેસેજ ! નહીં તો થશો સીધા જેલ ભેગા…

વોટ્સએપનો ઉપયોગ મોટાભાગનાં લોકો કરતા હોય છે. વોટ્સએપ દ્રારા તમે કોઇ વ્યક્તિનાં સંપર્કમાં સરળતાથી રહી શકો છો. વોટ્સએપમાં વીડિયો કોલિંગથી લઇને વોઇસ કોલિંગ જેવી અનેક પ્રકારની સુવિધાઓ મળે છે. આ માટે લોકો વોટ્સએપમાં વીડિયો મોકલવાનું વધારે પસંદ કરતા હોય છે.

પરંતુ વોટ્સએપમાં તમે અમુક ટાઇપ્સનાં મેસેજ કે વીડિયો જેવું કન્ટેન્ટ સેન્ડ કરો છો તો જેલ ભેગા પણ થવાનો વારો આવી શકે છે. આમ, તમે કોઇ ગ્રુપમાં એડલ્ટ વીડિયો, ફોટો તેમજ જોક્સ શેર કરો છો તો આ ગંભીર અપરાધ છે. ઘણીવાર લોકો મજાકમાં આ ટાઇપ્સનું કન્ટેન્ટ મોકલી દેતા હોય છે, પરંતુ કોઇ મેમ્બરે તમારા પર ફરિયાદ કરે છે

તો આઇટી એક્ટની ધઆરા 67 હેઠળ જેલ અને દંડ બન્ને થઇ શકે છે. આ માટે યાદ રાખો કે તમે ફોરવર્ડ બટનની સાથે જવાબદારી સાથે દબાવો.તમે કોઇપણ ગ્રુપમાં એવો કોઇ ટેકસ્ટ, મીમ તેમજ વીડિયો શેર કર્યો છે જે દેશ વિરોધી છે તો આ મામલો સીધો પોપીસ સુધી પહોંચી શકે છે.

આ કન્ટેન્ટને રાષ્ટ્રવિરોઘી ગતિવિધીઓ હેઠળ ગંભીર ગુનો માનવામાં આવે છે. આ સાથે તમારી પોસ્ટ પર કોઇ રિપોર્ટ કરે છે તો તમારા પર દેશદ્રોહ જેવી ધારા લાગી શકે છે.કોઇ ગ્રુપમાં એવુ કન્ટેન્ટ શેર કર્યુ છે જેમાં બાળકોની વિરુદ્ધ હિંસા, અશ્લીલતા તેમજ આપત્તિજનક ઇમેજ છે તો આ POCSO Act હેઠળ ગુનો છે. આ મામલામાં કાર્યવાહી કરવામાં આવે છે.

આ પણ વાંચો:ધનતેરસ પર સોનું ચાંદી થયું આટલું બધુ સસ્તું ! ચાંદીના ભાવે આવ્યા તળિયે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version