નીતા અંબાણીએ ખરીદી આટલી મોંઘીદાટ કાર ! કિમત જાણીને નહીં થાય વિશ્વાસ….

નીતા અંબાણી પોતાની લાઈફ સ્ટાઇલના લીધે સતત ચર્ચામાં રહે છે, તમને સૌ કોઈને જાણીને આશ્ચય થશે કે, નીતા અંબાણીએ કિંમતી રોલ્સ રોયસ ફેન્ટમ VIII EWB ખરીદી છે. સૌથી ખાસ વાત એ છે કે, કાર ખુબ જ ખાસ છે કારણ કે, આ કાર સામાન્ય કાર કરતા અલગ છે, કારની ડિઝાઇન અને રંગ પણ નીતા અંબાણીની પસંદ પ્રમાણે છે. ચાલો અને અમેઆપને આ કારની ખાસિયત અને  કારની કિંમત જાણીને તમે પણ ચોકી જશો.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, અંબાણી પરિવાર હંમેશા જ ચર્ચાનો વિષય બને છે, સતત લાઈમલાઈટમાં રહેતા નિતા અંબાણી પોતાની લક્ઝ્યુરિયસ લાઈફ સ્ટાઇલના લીધે ખુબ જ ચર્ચામાં રહે છે. નીતા અંબાણીના હાથના પર્સથી લઇને દરેક વસ્તુઓ ખુબ જ કિંમતી હોય છે, ત્યારે હાલમાં જ તેમણે આલીશાન રોલ્સ રોયસ ફેન્ટમ VIII EWB ખરીદી છે. આ લક્ઝરી કારના ચાહકો માટે આ ખરેખર રોમાંચક સમાચાર છે!

પરંતુ આ કારને વધુ વિશેષ બનાવે છે તે તેનો અનોખો રંગ. નિતા અંબાણીએ ક્લાસિક બ્લેક અથવા વ્હાઇટને બદલે આકર્ષક વેલ્વેટ ઓર્કિડ રંગ પસંદ કર્યો છે. આ રંગ ભારતમાં ઘણો ઓછો જોવા મળે છે, અને તે કારને એક અલગ જ આકર્ષણ આપે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ કારના અંદરના ભાગ પણ આરામદાયક અને 럭ઝારિયસ છે. હેડરેસ્ટ પર કસ્ટમાઇઝ કરેલા ‘NMA’ ના ઈનિશિયલ્સ કારને વધુ પર્સનલ ટચ આપે છે. (NMA – Nita Mukesh Ambani)

આ કારની કિંમત 12 કરોડ રૂપિયા કરતાં વધુ હોવાનું માનવામાં આવી રહી છે, તમને જણાવી દઈએ કે, મુકેશ અંબાણી પાસે લક્ઝ્યુરિયસ કારનું ભવ્ય અને વિશાળ કલેશન છે. ખરેખર અંબાણી પરિવાર પોતાના વૈભવશાળી જીવન માટે ખુબ જ લોકપ્રિય છે. હાલમાં જ અનંત અંબાણીના પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં 1000 કરોડ રૂપિયા ખર્ચ્યા અને ફરી એકવાર કિંમતી કારની ખરીદી કરી છે,

આ પણ વાંચો:પટેલ પરિવાર સાથે બની ખૂબ જ દુખદ ઘટના ! કહાની જ એવી બની કે જાણીને આંખમાંથી આસું સરી પડશે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version