એક દંપતી હનીમુન પર જાય છે અને 10 દિવસના તેમના પ્રવાસની જગ્યાએ ફક્ત 5 જ દિવસમાંતે પત્ની અધવચ્ચેથી પાછી આવીને આત્મહત્યા કરી દેછે., જ્યાં પત્નીના આત્મહત્યાના કેસમાં આરોપોનો સામનો કરી રહેલા 30 વર્ષના યુવકે લગભગ 1000 કિમીનું અંતર કાપીને અંતે આત્મહત્યાનો માર્ગ પસંદ કર્યો હતો. કારણકે પત્નીના પરિવારે તેના પર આરોપ લગાવ્યા હતા
કે તેઓએ દહેજની માંગ કરી હતી અને એફઆઈઆર પછી 30 લોકોનું ટોળું તેના ઘરે આવીને તેેને મારવા શોધતું હતું, જોકે સૂરજે કહ્યું કે તેણએ આવું કશું કર્યું નથી. 25 ડિસેમ્બરે પરિવાર સાથે બેંગલુરુ છોડીને નાગપુરની એક હોટલમાં તેણે બે રૂમ બુક કરાવ્યા રાત્રે 12.30એ સૂરજની માતાએ પોતાના પુત્રને ફાંસી પર લટકેલો જોયોપુત્રને ગુમાવવાના આઘાતમાં તેમણે પોતે પણ ફાંસી લગાવવાનો પ્રયાસ કર્યો
પરંતુ ફંદો તૂટી જતા તેઓ બચી ગયા. તેમની ચીસો સાંભળી હોટલ સ્ટાફ અને પરિવારના અન્ય સભ્યો દોડી આવ્યા હતા. પત્નીના પહેલાપ્રેમની વાતને લઇને બંને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. કર્ણાટકના બેંગલુરુમાં આ ઘટના બની હતી.
આ પણ વાંચો:અમેરિકામાં ગુજરાતીઓએ કાઢી આબરૂ ! કર્યો એવો કાંડ કે જાણીને ચોંકી જશો…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
