17 એપ્રિલે વર્જિનિયાના ડેનવીલમાં ગેસ સ્ટેશનના પાર્કિંગ લોટમાં શૂ**ટ કરી દેવાયેલા પિનાકિન નરેશભાઈ પટેલના કેસમાં મોટી અપડેટ આવી છે. પિનાકિન પટેલ જે ગેસ સ્ટેશન ચલાવતા હતા, સિગરેટ લીધા બાદ પૈસા આપ્યા વિના જ એક યુવક નીકળી ગયો અને આ યુવકને રોકવા પટેલ તેની પાછળ દોડ્યા.
આ જ વખતે યુવકે તેમને ગો**ળી મારી દીધી.પિનાકિન પટેલની હ**ત્યા 21 વર્ષના જેલીન લોવેને કરી હતી, ધરપકડ બાદ તેના પર ફર્સ્ટ ડિગ્રી મ**ર્ડ*ર ચાર્જ લગાવવામાં આવ્યો, તેના પર આ ચાર્જ હેઠળ ગુનો સાબિત થાય તો તેને આજીવન કેદ સુધીની સજા મળી શકે તેમ હતી. જો કે, કોર્ટ સાથે નક્કી કરાયેલી શરતો અનુસાર તેણે પોતાનો ગુનો સ્વીકારી લીધો
અને તેના પરિણામે તેના પર લગાવાયેલો ચાર્જ પણ ફર્સ્ટ ડિગ્રી મ**ર્ડ*રથી ઘટાડી સેકન્ડ ડિગ્રી મ**ર્ડ*ર કરી દેવાયો છે. આવતા વર્ષે જાન્યુઆરી 16 ના રોજ તેને સજા સંભળાવવામાં આવશે, ચાર્જ ડાઉનગ્રેડ કરી દેવાતા હવે તેને આજીવન કેદને બદલે વધુમાં વધુ 43 વર્ષની સજા થઈ શકે છ
આ પણ વાંચો:કેનેડામાં વધુ એક ગુજરાતીની હત્યા ! કાર પર પેશાબ કરતાં યુવકે રોકવા જતાં થયું એવું કે….
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
