કેનેડામાં વધુ એક ગુજરાતીની હત્યા ! કાર પર પેશાબ કરતાં યુવકે રોકવા જતાં થયું એવું કે….

કેનેડાના એડમન્ટનમાં 55 વર્ષના એક ભારતીય મૂળના શખસ અરવી સિંઘ સગુ ઓક્ટોબર 19 ના રોજ તેમની ગર્લફ્રેન્ડ સાથે પોતાની કાર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમણે એક શખસને કાર પર પેશાબ કરતા જોયો.અરવી સિંઘે તેને રોકવાનો પ્રયાસ કરતા આ શખસે તેમના પર હુમલો કરી દીધો,

જેના કારણે અરવી સિંઘ ઘાયલ થયા અને સારવાર દરમિયાન ઓક્ટોબર 24 ના રોજ તેમનું મો**ત થયું. એડમન્ટન પોલીસે આ કેસમાં કાયલે પેપિન નાના 40 વર્ષીય શકમંદની ધરપકડ કરી છે, તેના પર જીવલેણ હુમલો કરી કોઈની હ**ત્યા કરવા સહિતના ચાર્જિસ લગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો:જાણો કોણ છે સતીશ શાહ ની પત્ની જેઓ બન્યા વિધવા….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version