દાહોદમાં રિક્ષા અને ટ્રક વચ્ચે થયો અકસ્માત ! અકસ્માત એટલો જોરદાર હતો કે 6 લોકોના મૌત અને….

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતમાં દિવસેને દિવસે અનેક પ્રકારના રોડ અકસ્માતના બનાવો બને છે, ત્યારે હાલમાં આજ રોજ એક ભયંકર બનાવ બન્યો છે. ખરેખર આ ઘટના ખુબ જ ચોંકાવનારી છે. આ બનાવ અંગે અમે આપને વિગતવાર માહિતી આપીએ કે આખરે આ સમગ્ર ઘટના શું છે. વિટિવીના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, આજ રોજ, દાહોદમાં એક માર્ગ અકસ્માતનીએકી સાથે 6 લોકોનું કમકમાટી ભર્યું મોત થયું છે.

આ બનાવ ખરેખર ખુબ જ કાળજું કંપાવી દે તેવી છે. આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે આખરે આ બનાવ કઈ રીતે બન્યો છે. આ બનાવમાં જાણવા મળ્યું છે કે એક રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા આ ઘટનામાં એકી સાથે જ 6 લોકોએ જીવ ગુમાવ્યો છે તેમજ એક વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

એકસાથે 6 વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થતા આ બનાવના પગલે ભારે શોકમય વાતાવરણ સર્જાય ગયું છે. આ બનાવના પગેલે પરિવારમાં પણ ભારે શોકમય વાતાવરણ સર્જાય ગયું છે. આ દુઃખદ બનાવના પગલે આપણે ઈશ્વરને પાર્થના કરી કે મૃતકોની આત્માને શાંતિ મળે તેમજ પરિવારજનોને આ દુઃખદ સહન કરવાની શક્તિ મળે.

આ બનાવમાં 6 લોકોએ તો પોતાના જીવ ગુમાવી દીધા છે પરંતુ આ દુઃખદ બનાવમાંએક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હોઇ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ તરફ અકસ્માતની જાણ થતાં જ ગરબાડા પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આપણે ઈશ્વરને પાર્થના કરીએ ઈજાગ્રસ્ત વ્યક્તિ જલ્દી સ્વસ્થ થઇ જાય

આ પણ વાંચો:મૂળ જામનગરનઆ વેપારીના દીકરાનું મુંબઈમાં થયું નિધન ! ઘટના જ એવી બની કે જાણીને હૈયું કંપી જશે….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version