શિક્ષિકાને વિધાર્થી સાથે પ્રેમ કરવો પડ્યો ભારે ! પડાવ્યા એવા ફોટો કે જોઈને શરમ આવશે…

હાલમાં એક એવી શરમજનક ઘટના બની કે, જેણે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના પવિત્ર સંબંધના કાળી ટીલી લગાડી છે. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે, ચાલો અમે આપને આ ઘટના અંગે વિગતવાર જણાવીએ. વાત જાણે એમ છે કે, કર્ણાટકમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

એક સરકારી શાળાના ટિચરનેને તેની વિદ્યાર્થીસાથે ફોટોઝ પડાવવા ભારે પડ્યા કારણ કે ટીચરે તેની વિદ્યાર્થીની સાથે કરેલું રોમેન્ટિક ફોટોશૂટ સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ વાયરલ થઈ રહ્યું છે. વાયરલ થઈ રહેલા ફોટામાં વિદ્યાર્થી અને શિક્ષક બંને એકબીજાને ચુંબન કરતા અને ગળે લગાવતા જોવા મળે છે.

આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વિદ્યાર્થીના પરિવારે બ્લોક એજ્યુકેશન ઓફિસર (BEO)ને ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ટીચરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સસ્પેન્ડ કર્યા બાદ તેની સામે તપાસની માંગ પણ જોર પકડી રહી છે.

મળતી માહિતી મુજબ, કર્ણાટકના ચિક્કાબલ્લાપુર જિલ્લાના મુરુગમલ્લા ગામની સરકારી શાળાની મુખ્ય શિક્ષિકા તેના સ્ટાફ અને વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક પ્રવાસ પર ગઈ હતી. આ દરમિયાન પ્રિન્સિપાલ અને એક વિદ્યાર્થીએ ફોટોશૂટ કરાવ્યું હતું. પ્રિન્સિપાલને હાઈસ્કૂલના વિદ્યાર્થી સાથે રોમેન્ટિક પોઝમાં બતાવવામાં આવ્યો છે.

ફોટોશૂટ દરમિયાન, વિદ્યાર્થી તેના શિક્ષકને ગુલાબ આપે છે અને તેના પલ્લુને પકડી રાખે છે. બીજા ફોટોશૂટમાં વિદ્યાર્થી શિક્ષકને કિસ કરે છે. આગળના ફોટોશૂટમાં ટીચર તેને કિસ કરે છે અને પછી તે તેના ટીચરને પોતાના ખોળામાં પકડીને પણ જોવા મળે છે. કોઈ ફિલ્મી દ્રશ્યની જેમ પોઝ આપેલ. આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહી છે

આ પણ વાંચો:21 વર્ષની વિધ્યાર્થીનીએ કરી લીધી આત્મહત્યા ! આત્મહત્યાનું કારણ જાણીને રૂવાંટા ઉભા થઈ જશે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version