મહિલા DSPએ વેપારીના પ્રેમમાં પડી કર્યું એવું કે જોઈને આંખો ખુલ્લી રહી જશે…

DSP કલ્પના અને દીપક ટંડન નામના ઉદ્યોગપતિની ચેટની ચર્ચા હાલ સોશિયલ મિડીયામાં થઇ રહી છે. દિપકનું કહેવું છે કે 2021માં એક પરસ્પર મિત્ર દ્વારા ડીએસપી કલ્પનાને મળ્યા હતા, બંને ધીમે ધીમે નજીક આવતા ગયા, અને વાત એટલી વધી ગઈ કે તેઓએ પૈસા અને મોંઘી ભેટોની આપ-લે કરી.

તેના ભાઈના નામે એક હોટલ પણ ટ્રાન્સફર કરી. તેઓ કલાકો સુધી વાતો કરતા હતા. તેણે પોતાની કેટલીક ચેટ્સ પણ જાહેર કરી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ડીએસપી તેને તેની પત્નીને છૂટાછેડા આપવા અને તેની સાથે રહેવા માટે દબાણ કરી રહ્યા હતા.

દીપકે કલ્પનાને ₹2 કરોડ, ₹1 લાખની બ્રેસલેટ, ₹5 લાખની સોનાની ચેઇન અને ₹12 લાખ ની કિંમતની હીરાની વીંટી આપી હતી.દીપકે ડીએસપી પર લાલચ, ખંડણી અને બ્લેકમેઇલિંગના આરોપ લગાવ્યા છે. જો કે ડીએસપી કલ્પનાએ તેમના પરના આરોપોને નકારી કાઢ્યા છે, અને દાવો કર્યો છે કે તે તેમને બદનામ કરવાનું કાવતરું છે.

આ પણ વાંચો:અમેરિકામાં વધુ એક ગુજરતાનો અકસ્માત ! ઘટના જાણી રડી જશો…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version