આ મહિલાએ કર્યું દેશનું નામ રોશન ! માત્ર 22 વર્ષની ઉમરે બની IAS…

પહેલું કહેવાયને કે અથાગ પ્રયત્નને સફળ થવું જ પડે છે જેનું ઉદાહરણ કોઇ હોય તો તે છે IAS સુલોચના મીણા, જેમણે માત્ર 22 વર્ષની ઉંમરે પોતાના સપનાને સાકાર કરીને ઇતિહાસ રચ્યો છે. તેમનું પહેલું પોસ્ટિંગ ઝારખંડના પલામુ જિલ્લામાં સદર સબ-ડિવિઝનલ ઓફિસર (SDO) તરીકે હતું, તેમના પિતા અને માતા ઇચ્છતા હતા

કે તે ડૉક્ટર બને, પરંતુ વહીવટી સેવામાં જોડાવાનું પસંદ કરીને, તેમણે પિતાના સપનાઓને તેમજ તેના પોતાના સપનાઓને એક નવી દિશા આપી છે. બાળપણમાં સુલાચનાએ સાંભળ્યું હતું કે IASએ જિલ્લાનો બોસ કહેવાય છે

બસ ત્યારથી તેણે આ સપનું જોયું હતું. તેમણે પોતે દરરોજ 8થી 9 કલાક અભ્યાસને તેના દિનચર્યાનો એક ભાગ બનાવ્યો હતો સાથે તેણએ કહ્યું હતું કે ધીરજ એ UPSCની તૈયારીની ચાવી છે.ખરેખર સુલોચનાની આ સક્સેસ સ્ટોરી લાખો લોકોને ઇન્સ્પાયર કરશે.

આ પણ વાંચો:ચાલુ ગાડીએ જ યુવક અને સગીર યુવતીએ ભારે રોમાન્સ કર્યો ! વિડીઓ વાયરલ થયા બાદ પોલીસ બરોબર નો સબક સીખવાડયો…જુઓ વિડીઓ

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version