ઓસ્ટ્રેલિયામાં આવેલા ક્વિનસલેન્ડમાં એક ભારતીયના ઘરેથી છરીની અણીએ મોટી ચોરી થઇ છે જેમાં રાત્રિના સમયે જયારે ભારતીય મૂળના દંપતી સૌરભ અને પ્રજ્ઞા 10 વાગ્યે સુઇ ગ્યા હતા તે સમયે તેઓ આવ્યા અને કાર ચોરી ગયા. તેમના ઘરને સર્વેલન્સ, એલાર્મ અને રક્ષક કૂતરાથી સુરક્ષિત રાખવામાં આવ્યું છે
પરંતુ ચોરો કોઇનાથી ડર્યા નહીં. પોલીસનું કહેવું છેેકે પહેલા ફક્ત બે યુવાનો હતા પરંતુ તેઓ કલાકો પછી ત્રણ વધુ લોકો સાથે બીજી કાર ચોરી કરવા પાછા ફર્યા હતા. ચોરો છરી લઇને આવ્યા હતા અને 4 મર્સિડીઝ અને 1 પોર્શ કાર ચોરી ગયા છે.ભારતીય મૂળના એક દંપતી જે ઓસ્ટ્રેલિયાં રહે છે તેમના ઘરે ચોરીની મોટીઘટના બની છે
જેમાં ચોરો પોતે છરી સાથે આવ્યા હતા અને કેમેરા હોવા છતાં કોઇના પણ ડર વગર પોતે ચોરી કરી ગયા છે. દંપતી સૌરભ અને પ્રજ્ઞા 10 વાગ્યે સુઇ ગ્યા હતા તે સમયે તેઓ આવ્યા અને કાર ચોરી ગયા. પહેલા ફક્ત 2 લોકો આવ્યા જેના કલાકો પછી તેઓ બીજી કાર ચોરી ગયા. આ કપલ હવે ગભરાઇ ગયું છે અને તે કહે છે
કે મારો દિકરો મને વારે વારે પુછે છે કે આપણે સેફ છીએ? એને મારે શું જવાબ આપવો. પોલીસનું કહેવું છે કે તેમના ઘરથી લગભગ 50 કિમી દૂર લોગાનમાં આ 5 વાહનો મળી આવ્યા છે. 17 વર્ષના એક કિશોર સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમના પર ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો છે.
આ ઓન વાંચો:પ્રેમીનું નિધન થઈ જતાં પ્રેમિકાએ લાશ સાથે કર્યા લગ્ન ! પહેલા હળદળ અને સિંધુર લગાવ્યું અને પછી …
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
