વિદેશમાં જવાની લાલચમાં આણંદમાં યુવક અને યુવતીને 65 લાખ પડાવ્યા, ઘટના જાણી હૈયું કંપી જશે…

આણંદમાં વિદેશ જવાની ઘેલછામાં યુવક-યુવતી વિદેશમાં ફસાયા છે. કંથારિયા ગામની એક યુવતી અને ઝાંખરિયા ગામનો યુવક અમેરિકા જવાના સપના જોતા હતા. પણ એવુ થયું નહીં. અમેરિકા મોકલવાના બહાને અજરબૈજાનમાં બંધક બનાવવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. એજન્ટોએ આ બન્નેને ગેરકાયદેસર રીતે વાયા અજરબૈજાન અને કેનેડા થઈને અમેરિકા મોકલવાની લાલચ આપી હતી.

મુંબઈના એજન્ટોએ તેમને સલામત રીતે સરહદ પાર કરાવવાને બદલે અજાણી જગ્યાએ પૂરી દીધા હતા. સંતાનોના જીવ જોખમમાં લાગતા પરિવારે આણંદ ગ્રામ્ય (Anand Rural) પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અપહરણકારોએ કુલ 65 લાખ રૂપિયાની ખંડણી વસૂલ્યાની ફરિયાદ કરી છે.

આ ઘટનાની જાણ થતા જ આણંદના સાંસદ મિતેષભાઈ પટેલ એક્શનમાં આવ્યા.આ ઘટના અંગે સાંસદ મિતેશભાઈએ કહ્યું હાલ યુવક-યુવતીને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો:ભયંકર અકસ્માત મા એક સાથે પરિવાર ના ચાર સભ્યો ના મોત થયા ! ટ્રક વાળાની નાની એવી ભુલ અને…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version