અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટએ ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન મહિલાની મુસાફરી બેગમાંથી ખાધ સામગ્રી અને ચોકલેટના 9 પેકેટો મળી આવ્યાં હતાં. આ પેકેટોની તલાશી લેતા તેમાંથી અત્યંત ચાલાકીપૂર્વક છુપાવવામાં આવેલો લીલા રંગનો પદાર્થ મળી આવ્યો હતો.
પ્રારંભિક પરીક્ષણમાં ‘હાઈડ્રોપોનિક્સ ગાંજો’ હોવાનું સાબિત થયું છે. કસ્ટમ્સ વિભાગે કુલ 948 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત લાખોમાં હોવાનું મનાય છે. એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી મહિલા મુસાફરની ધરપકડ કરીને વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:માતા પિતા ખાસ વાંચીલો ! બાળકના આંખમાં ફેવિકવિક પડતાં આંખો ચોંટી ગઈ પછી જે થયું…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
