આજે ( 27 જાન્યુઆરી, 2026 ) ભારતીય બુલિયન બજારોમાં સોના-ચાંદીના વાયદા ભાવમાં ઐતિહાસિક વધારો નોંધાયો છે. સોનાના ભાવમાં 1.7 ટકા જ્યારે ચાંદીના ભાવમાં 6 ટકાનો વધારો નોંધાયો. 10 ગ્રામ સોનાનો ભાવ 1,59,820 રૂપિયાને પાર જતો રહ્યો છે જ્યારે 1 કિલો ચાંદીની કિંમત 3,54,780 રૂપિયાને પાર થઈ છે.
આજે સવારે માર્કેટ ખૂલતાં જ સોનાના ભાવમાં 2300 રૂપિયાથી વધુ જ્યારે ચાંદીના ભાવમાં 20 હજાર રૂપિયાની તેજી જોવા મળી. 2026ની શરૂઆતથી અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં 50 ટકાનો વધારો જોવા મળ્યો છે. સોના-ચાંદીના ભાવમાં વધારાનું કારણ વૈશ્વિક અસ્થિરતા:
અમેરિકા અને મિડલ ઈસ્ટ વચ્ચે યુદ્ધની પ્રબળ આશંકા ઔદ્યોગિક માંગ: AI ડેટા સેન્ટર્સ અને સોલાર પેનલ્સમાં ચાંદીના વધી રહેલા વપરાશને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ
આ પણ વાંચો:અકસ્માત કે પછી હત્યા ! બંદૂકમાંથી ગોળી છૂટતા થયું ન થવાનું….
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
