વડોદરામાં શરૂ ગાડીએ યુવકને આવ્યો હાર્ટ એટેક ! ઘટના જાણી રૂવાટા ઊભા થઈ જશે…

વડોદરાના કોઠી ચાર રસ્તા પાસે આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. મકરપુરાની જાનકી પાર્ક સોસાયટીમાં રહેતા 62 વર્ષીય હિતેશભાઈ ઠક્કર પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક હાર્ટ એટેક આવતા તેમણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.

બેકાબૂ બનેલી કારે રસ્તા પર જતી એક કાર અને બે ટુ-વ્હીલર વાહનોને જોરદાર ટક્કર મારી હતી. આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. જોકે, હાર્ટ એટેક એટલો તીવ્ર હતો

હિતેશભાઈ ઠક્કરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ટક્કરમાં અન્ય બે વાહનચાલકો પણ ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો:નોકરીની લાલચમાં વિદેશ જતાં ખાસ જોઈલો ! મહિલા સાથે થયું એવું કે જોઈને તમે પણ વિચારતા થઈ જશો…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version