અક્ષય કુમારની કાર સાથે મોટો અકસ્માત ! જાણો આખી ઘટના…..

સોમવારે, બોલિવૂડ સુપરસ્ટાર ખિલાડી કુમારની સુરક્ષા કારને અકસ્માત થયો. આ ઘટના ત્યારે બની જ્યારે અભિનેતા અને તેમની પત્ની ટ્વિંકલ ખન્ના એરપોર્ટથી જુહુમાં તેમના ઘરે પરત ફરી રહ્યા હતા. એક કાર પાછળથી એક ઓટો-રિક્ષાને ટક્કર મારી, જેના કારણે રિક્ષા પલટી ગઈ અને અક્ષય કુમારને લઈ જઈ રહેલા વાહન સાથે અથડાઈ.

ટક્કર એટલી ગંભીર હતી કે અભિનેતાનું સુરક્ષા વાહન રસ્તાની જમણી બાજુ પલટી ગયું. આ અકસ્માતમાં એક ઓટો-રિક્ષા ચાલક ઘાયલ થયો હતો. તેના ભાઈએ યોગ્ય વળતરની માંગ કરી છે. કારણેકે તેની રિક્ષા સાવ કુચળો વળી ગઈ છે. એના ભાઇએ કહ્યું છે કે મારા ભાઇની હાલત ગંભીર છે

તો એની સારી દવા થઇ જાય અને રિક્ષાની ભરપાઈ થઇ જાય બીજું અમને કાઁઇ નથી જોઇતું. અકસ્માતમાં અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલોને બાદમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:ગજબનો કિસ્સો ! પતિએ જ કરાવ્યા પત્નીના બોયફ્રેન્ડ સાથે લગ્ન, જાણો આખી ઘટના…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version