એક ભાભીએ તેની નણંદને જન્મદિવસની સરપ્રાઈઝ ગિફ્ટ બતાવવાના બહાને લલચાવીને એક રૂમમાં લઇ આવી, પછી તેની આંખો પર પટ્ટી બાંધી. ત્યારપછી તેણે તેના પર જીવલેણ હુમલો કર્યો, તેના માથા પર લોખંડનો તવો અને તીક્ષ્ણ હથિયારથી 50થી વધુ વાર પ્રહાર કર્યા. આ ઘટનામાં તેની નણંદ ગંભીર રીતે ઘાયલ થઈ હતી
અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પીડિતાની માતા કહે છે કે, રૂમમાં એક તવો, ચાકુ અને અન્ય વસ્તુઓ વેરવિખેર પડી હતી.પરિવારનો આરોપ છે
કે આ હુમલો આયોજન કરીને કરવામાં આવ્યો હતો.પીડિતાએ હજુ સુધી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી નથી, જેના કારણે ઔપચારિક FIR નોંધવામાં આવી નથી.આ કિસ્સો ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાનો છે.
આ પણ વાંચો:રેલવે યાર્ડમાં મજૂરી કરીને બોડી બનાવી ! આજે આવી ગયો બિગબોસ6માં , જુઓ કહાની…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો
