અમેરિકામાં ભારતીય મહિલાએ એવું કર્યું કે જાણીને ધ્રુજી ઊઠશો ! 2 બાળકોના મૌતનો…

અમેરિકામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમેરિકી અધિકારીઓએ ન્યુ જર્સીમાં એક 35 વર્ષીય ભારતીય મૂળની મહિલાની તેના બે નાના બાળકોની હત્યા કરવાના આરોપમાં ધરપકડ કરી છે. હિલ્સબોરો ટાઉનશીપની 35 વર્ષીય પ્રિયથરસિની નટરાજન પર તેના બે પુત્રોની હત્યા કરવાનો આરોપ છે

બાળકોના પિતા હોવાનું માનવામાં આવતા એક વ્યક્તિ દ્વારા 911 પર કોલ કરીને જાણકારી આપી હતી. નટરાજન પર ફર્સ્ટ-ડિગ્રી મર્ડરના બે ગુના અને ગેરકાયદેસર હેતુ

માટે થર્ડ-ડિગ્રી હથિયાર રાખવાના એક ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેને સમરસેટ કાઉન્ટી જેલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેણીને અટકાયતની સુનાવણી સુધી રાખવામાં આવી રહી છે. મૃત્યુનું કારણ હજૂ સામે આવ્યું નથી.

આ પણ વાંચો:એક સમયે લારી પર ચા વેચતો હતો ડોલીચાઈ વાલા ! આજે બની ગયો છે કરોડોનો માલિક, જાણો કહાની…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version