અવિશ્વસનીય ઘટના ! અમેરિકામાં મહિલાના મૌત બાદ 11 કલાક પછી ફરીથી આવ્યો જીવ….

અમેરિકામાં એક 68 વર્ષની મહિલાએ દાવો કર્યો છે કે તે પોતે સ્વર્ગમાં જઇને પાછી આવી છે. અમેરિકાના કૈન્સાસમાં રહેતી શાર્લોટ હોમ્‍સ નામની એક મહિલાએ એવો દાવો કર્યો કે તેણે સ્‍વર્ગ અને નર્ક બંન્ને જોયા હતા અને જે તેણે જોયું તેનાથી તેની જિદગી બદલાઈ ગઈ. તેને હ્રદય રોગનો હુમલો આવી શકે તેમ હોવાથી તેની સારવાર ચાલી રહી હતી.

શાર્લોટે જણાવ્‍યું કે તે મેડિકલ ટીમને જોઈ શકતી હતી તેની ચારેય તરફ નર્સો હતી. જોકે અચાનક તેને ફૂલોની સુગંધ આવવા લાગી સંગીત સંભળાવા લાગ્‍યું જ્‍યારે આંખો ખોલી તો તેને ખબર તેને ખબર પડી તે સ્‍વર્ગમાં છે. હું શરીરની ઉપર હતી. હું ડૈનીને ખૂણામાં ઉભેલો જોઈ શકતી હતી તે પાછળ હટી ગયો હતો. હું એ દરેક નર્સને જોઈ શકતી હતી.

જ્‍યારે મેં આંખો ખોલી તો મને ચારેય તરફ સુંદરતા દેખાઈ. મને ઝાડ દેખાયા ઘાસ દેખાયું અને સંગીતની ધૂન પર ઝૂમતા લોકો દેખાયા તેઓ ઈશ્વરની આરાધના કરી રહ્યા હતા. શાર્લોટે દાવો કર્યો કે સ્‍વર્ગની યાત્રા બાદ ઈશ્વર મને નર્કમાં લઈ ગયા. મેં નીચે જોયું તો મને સડેલા માસ જેવી દુર્ગંધ આવી અને ચીસો સંભળાઈ હતી.

તેના પિતાને તેને એ કહેતા સાંભળ્‍યા હતા કે તારી પાસે પરત જઈને આ બધી વસ્‍તુઓ જણાવાનો સમય છે. ઘટના બાદ ૨ સપ્તાહ હોસ્‍પિટલમાં વિતાવ્‍યા હતા. બાદમાં તે પૂરી રીતે ઠીક થઈ ગઈ હતી.

આ પણ વાંચો;ખરેખર આ દુલ્હાએ જે કર્યું તે જાણીને તાલિયો પાડશો ! દહેજમાં આવેલા 5 લાખ રૂપિયાને એવું કહીને પરત કર્યા કે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment

Exit mobile version